બહુપદી $x^{3}+3 x^{2}+3 x+1$ નો $x+1$ ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો.

  • A

    $0$

  • B

    $3$

  • C

    $8$

  • D

    $2$

Similar Questions

નીચે આપેલ દરેક બહુપદી માટે $p(0)$, $p(1)$ અને $p(2)$ શોધો :  $p(y)=y^{2}-y+1$

બહુપદી $x^{3}+3 x^{2}+3 x+1$ નો $x+\pi$ ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો.

$x$ ની $x = 2$ કિંમત માટે $5x -4x^2+ 3$ બહુપદીનું મૂલ્ય શોધો.

નીચે આપેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો : $q(y)=3 y^{3}-4 y+\sqrt{11}$, $y=2$ આગળ

અવયવ પાડો : $8 a^{3}-b^{3}-12 a^{2} b+6 a b^{2}$